Dr. Atul H Bapodara
Dr. Mayank Soni
Dr. Jay Trivedi
બી.એડ્. ઓનલાઈન પ્રવેશ રાઉન્ડ તથા પ્રત્યક્ષ પ્રવેશ રાઉન્ડ યુનિવર્સિટી કક્ષાએથી પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આ રાઉન્ડના અંતે જે-તે કોલેજોમાં ખાલી રહેતી સીટો પર જો પ્રવેશથી વંચિત વિદ્યાર્થી પ્રવેશ લેવા ઈચ્છતો હોય તો જે-તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે.